GnanKutir WhatsApp Group For Education Updates

GnanKutir WhatsApp Group For Education Updates, Join Our WhatsApp Group For Latest Educational Updates, Like Job, Admit Card, Answer Key, Result

 

*📊*આવનારા  સમયમાં ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં જુદા જુદા સંવર્ગો ની ભરતી થનાર છે, આ સમય માં જુદી જુદી પરીક્ષાઓની તૈયારી  કરતા ગુજરાત ના યુવાનોને  ગુજરાત સરકારની પરીક્ષા માટે પરીક્ષા લક્ષી માહિતી મળી રહે તે માટે અલગ અલગ ગ્રુપ અમારા દ્વારા બનાવેલ છે .જેમાં પરીક્ષા માટે  ઉપયોગી માહિતી મળતી રહેશે.*